$1\; kg $ નું દળ બિંદુ એ સ્થિર સ્થિતિએ રહેલા $5 kg$ ના દળ બિંદુ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. તેઓના સંઘાત પછી $1\; kg$ દળનો પદાર્થ તેની દિશાની વિરૂદ્ધ $2 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. આ બે દળોના તંત્ર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

  • A

    તંત્રનું કુલ વેગમાન $3 kg ms^{-1}$ છે

  • B

    સંઘાત પછી $5 kg$ દળનું વેગમાન $4 kg ms^{-1}$ છે

  • C

    દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન $0.05 J$ છે

  • D

    તંત્રની કુલ ગતિઊર્જા $4J $ છે

Similar Questions

બે પદાર્થો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં સંઘાત અનુભવે ત્યારે તેમની કુલ ગતિઊર્જા શૂન્ય કયારે બને ?

$20 m $ ઊંચાઇ પરથી દડાને નીચે અમુક વેગથી ફેંકવામાં આવે છે.અથડામણ દરમિયાન $50\%$ ઊર્જા ગુમાવીને તે જ ઊંચાઇ પર દડો પાછો આવતો હોય તો દડાને કેટલા ............... $\mathrm{m} / \mathrm{s}^{-1}$ વેગથી ફેંકયો હશે?

પ્રક્ષિપ્ત ગતિમાં ${m_1}$ અને ${m_2}$ દળ ધરાવતા બે કણો માટે $t = 0$ સમયે વેગ અનુક્રમે ${\vec v_1}$ અને ${\vec v_2}$ છે. તેઓ ${t_0}$ સમયે સંઘાત પામે છે. તેથી $2{t_0}$ સમયે ${\vec v_1}'$ અને ${\vec v_2}'$ વેગથી હવામાં ગતિ કરે છે. તો $|({m_1}\overrightarrow {{v_1}} '\, + {m_2}\overrightarrow {{v_2}} ') - ({m_1}\overrightarrow {{v_1}} \, + {m_2}\overrightarrow {{v_2}} )$| ની કિંમત શું થશે?

  • [IIT 2001]

$m_1$ દળનો એક કણ $5m/s$ ના વેગ સાથે ગતિ કરે છે જે બીજા $m_2$ દળના સ્થિત કણ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પછી બંને કણો $4m/s$  ના સમાન વેગથી ગતિ કરે છે, તો $m_1$/$m_2$ ની કિંમત શોધો.

કણ $A$ એ સ્થિર સ્થિતિમાં રહેલા બીજા કણ $B$ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ પામે છે. તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં સરખી ઝડપથી ઉડે છે. જો તેમના દળ અનુક્રમે $m_A$ અને $m_B$ હોય તો