$m_1$ દળનો એક કણ $5m/s$ ના વેગ સાથે ગતિ કરે છે જે બીજા $m_2$ દળના સ્થિત કણ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પછી બંને કણો $4m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે, તો $m_1$/$m_2$ ની કિંમત શોધો.
$4 : 1$
$2 : 1$
$1 : 8$
$1 : 1$
$2 cm$ ત્રિજયા ધરાવતા સ્થિર દડાને $ 4 cm$ ત્રિજયા અને $81 cm/sec$ વેગ ધરાવતા બીજા દડા વચ્ચે અથડામણ થાય છે.અથડામણ પછી નાના દડાનો વેગ કેટલા ................ $\mathrm{cm} / \mathrm{sec}$ થાય?
કણ $A$ એ સ્થિર સ્થિતિમાં રહેલા બીજા કણ $B$ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ પામે છે. તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં સરખી ઝડપથી ઉડે છે. જો તેમના દળ અનુક્રમે $m_A$ અને $m_B$ હોય તો
અનુક્રમે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે મણકા $A$ અને $ B $ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊર્ધ્વ રાખેલ $R$ ત્રિજ્યાના વર્તૂળાકાર લીસા તાર પર રાખેલ છે. હવે $A$ ને ખૂબ જ ધીમેથી ધક્કો મારતાં તે નીચે ઊતરીને $B$ સાથે અથડામણ અનુભવી સ્થિર થાય છે. અથડામણ બાદ $B$ વર્તૂળના પરિઘ પર કેન્દ્ર ની ઉંચાઈએ પહોંચે છે, તો $m_1$ : $m_2$ =...........થાય.
એક $m$ દળનો દડો $v$ વેગ સાથે, એક દિવાલથી $60^{\circ}$ ના ખૂણા પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે તો દિવાલની સાપેક્ષે દડાનાં વેગમાનમાં થતાં ફેરફરનું મૂલ્ય શું છે?
એક $m $ દળનો બોલ $v$ વેગથી બીજા તેટલાજ દળના અને વિરૂદ્ધ દિશામાંથી આવતા $2v$ વેગના બોલ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. સંઘાત પછી તેઓનો વેગ કેટલો હશે ?