એક $M$ દળના ફુગ્ગા સાથે એક હળવી દોરી છે અને $m$ દળનો વાંદરો હવાના મધ્ય સ્થાને સ્થિર સ્થિતિએ છે. જો વાંદરો દોરી પકડીને ચઢે અને દોરીના મહત્તમ સ્થાને પહોંચે છે. ઉત્તરાણ કરતા ફુગ્ગા દ્વારા કપાયેલ અંતર કેટલું હશે ? (દોરીની કુલે લંબાઈ $L$ છે)

37-337

  • A

    $\frac{{mL}}{{{{(m\,\, + \,\,M)}^2}}}$

  • B

    $\frac{{mL}}{{m\,\, + \,\,M}}$

  • C

    $\frac{{(m\, + \,\,M)L}}{m}$

  • D

    $\frac{{ML}}{{m\,\, + \,\,M}}$

Similar Questions

હિલિયમ ભરેલ બલૂન ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ ઊંચે ચઢતાં તેની સ્થિતિઊર્જા વધે છે. જેમ-જેમ તે ઊંચે ચઢે તેમ-તેમ તેની ઝડપમાં પણ વધારો થાય છે. આ હકીકતનું યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ સાથે કેવી  રીતે સમાધાન (સમજૂતી) કરશો ? હવાની ચાનતા અસરને અવગણો અને હવાની ઘનતા અચળ ધારો. 

સંરક્ષીબળો માટેનો યાંત્રિકઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત લખો. 

બે બિલિયર્ડ બોલના સ્થિતિસ્થાપક સંઘાતમાં, તેમનાં સંઘાતના ટૂંકા સમયગાળા (એટલે કે બે બોલ સંપર્કમાં હોય) દરમિયાન નીચેનામાંથી કઈ રાશિઓ અચળ રહે છે ? $(a)$ ગતિ ઊર્જા $(b)$ કુલ વેગમાન. દરેક કિસ્સામાં આપેલ જવાબનું કારણ આપો.

એક પદાર્થ હવામાં ગતિ કરીને પૃથ્વી પર પડે છે, તો પતન દરમિયાન તેની યાંત્રિકઊર્જા અચળ રહેશે ? તમારા જવાબનું સમર્થન કરો.

$m$ દળનો પદાર્થ $H$ ઊંચાઈએથી મુક્તપતન પામી ઉપરથી $h$ અંતર જેટલો નીચે આવે ત્યારે તેની કુલ યાંત્રિકઊર્જાનું સમીકરણ લખો.