એક પદાર્થ હવામાં ગતિ કરીને પૃથ્વી પર પડે છે, તો પતન દરમિયાન તેની યાંત્રિકઊર્જા અચળ રહેશે ? તમારા જવાબનું સમર્થન કરો.
ના, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ માત્ર અવરોધ બળની ગેરહાજરીમાં જ સાચો છે. હવાના અવરોધ બળ વિરૂદ્ધ તેની ઊર્જાનો થોડોક ભાગ વપરાય છે અને આ અવરોધ બળ એ સંરક્ષીબળ છે તેથી તેની ગતિઉર્જામાં થતો વધારો એ ગુમાવેલ સ્થિતિઉર્જા કરત્તાં ઓછો હોય છે.
$\therefore$ ગતિઊર્જામાં વધારો $<$ ગુમાવેલી સ્થિતિઊર્જા
આપેલ આકૃતિ અનુસાર, $250\,g$ ના બે ચોસલાઓને $2\,Nm^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં $v$ જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ $...........$ જેટલું થશે.
$200\, ms^{-1}$ ની ઝડપથી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરતો પદાર્થ $490\, m$ ઊંચાઈએ બે સમાન ટુકડામાં વિભાજિત થાય છે. એક ટુકડો શિરોલંબ ઉપર તરફ $400\, ms^{-1}$ વેગ થી ગતિ શરૂ કરે છે. તો બીજા ટુકડા થી અલગ થયા પછી થી જમીન સુધી પહોંચવામાં કેટલા ............... $\mathrm{s}$ સમય લેશે?
$m $ દળના સાદા લોલક સાથે $m$ દળ અને $v_0$ વેગથી ગતિ કરતો કણ ચોંટી જાય છે.તો ગોળો કેટલી મહત્તમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
સંરક્ષીબળો માટેનો યાંત્રિકઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત લખો.
યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો.