બે બિલિયર્ડ બોલના સ્થિતિસ્થાપક સંઘાતમાં, તેમનાં સંઘાતના ટૂંકા સમયગાળા (એટલે કે બે બોલ સંપર્કમાં હોય) દરમિયાન નીચેનામાંથી કઈ રાશિઓ અચળ રહે છે ? $(a)$ ગતિ ઊર્જા $(b)$ કુલ વેગમાન. દરેક કિસ્સામાં આપેલ જવાબનું કારણ આપો.
$(a)$અથડામણ સમય દરમિયાન કઈક વિકરુતિ શકય છે.તેથી તે સમયગાળામાં ગતિઉર્જાનું સંરક્ષણ થતું નથી.
$(b)$ સ્થિતિસ્થાપક અથડામણમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે.
$m$ દળ ધરાવતો એક પદાર્થ $r$ ત્રિજ્યા ધરાવતી અર્ધગોળાકાર સપાટી વાળી દીવાલ પર સરકે છે. તો સપાટીની નીચેના બિંદુએ તેનો વેગ કેટલો થાય?
$m$ દળ ધરાવતા બે સમાન ઘન $A$ અને $B$ લીસી સપાટી પર પડેલા છે તથા એકબીજા સાથે $L $ લંબાઇ અને $k$ બળ અચળાંક ધરાવતી હલકી સ્પ્રિંગ વડે જોડેલા છે. ત્રીજો સમાન ઘન અને $m$ દળ ધરાવતો ઘન $C A$ અને $B $ ને જોડતી રેખા પર ઘન $A$ સાથે $ v $ જેટલા વેગથી અથડામણ કરે છે. તો સ્પ્રિંગમાં ઉદભવતું મહત્તમ સંકોચન......
$50 kg$ ના બોમ્બને $100 m/sec$ ના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. $5 sec$ પછી તેના $ 20kg $ અને $ 30kg $ ના બે ટુકડા થાય છે. $20kg$ નો ટુકડો $150 m/sec$ ના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?
$m$ દળનો પદાર્થ $H$ ઊંચાઈએથી મુક્તપતન પામી ઉપરથી $h$ અંતર જેટલો નીચે આવે ત્યારે તેની કુલ યાંત્રિકઊર્જાનું સમીકરણ લખો.
એક ગોળીનું વજન $10 \,g$ છે અને તે $300 \,m / s$ વેગ એક $5 \,kg$ બરફના બ્લોકને અથડાઈને અટકી જાય છે. બરફનો બ્લોક એક લીસી સપાટી પર છે. તો અથડામણ પછીને બ્લોકની ઝડપ .............. $cm / s$ છે.