એક બોમ્બ હવામાં ગતિ કરતાં કરતાં ચાર અસમાન ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. નીચેનામાંથી શેનું સંરક્ષણ થતું હશે?

  • [AIPMT 1997]
  • A

    સ્થિતિઉર્જા 

  • B

    વેગમાન 

  • C

    ગતિઉર્જા 

  • D

    $(a)$ અને $(c)$ બંને

Similar Questions

એક બંદૂક $50 \,gm$ દળની ગોળી $30\,m\,{\sec ^{ - 1}}$ વેગથી છોડે છે. તેના લીધે બંદૂક $1\,m\,{\sec ^{ - 1}}$ વેગથી પાછળ તરફ ધકેલાય છે. તો બંદૂકનું દળ  .......... $kg$ હશે.

  • [AIIMS 2001]

રોકેટ નીચેની પૈકી કોના સંરક્ષણના નિયમ પર કાર્ય કરે છે?

એક $M $ દળની સ્થિત બંદૂકમાંથી $M$ દળની એક ગોળી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $v$ હોય તો બંદૂકનો વેગ કેટલો હશે?

રેડિયમના ન્યુક્લિયરના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો. 

એક પ્રક્ષેપ્તને સમક્ષિતિજ $\theta$ કોણ $u$ વેગે છોડવામાં આવે છે. તેના પ્રક્ષેપણ માર્ગનાં ઉચ્ચતમ બિંદુુએ પહોચીને તે $m, m$ અને $2\,m$ દળના ત્રણ ભાગોમાં વિભાજિત થાય છે. પહેલો ભાગ શૂન્ય પ્રારંભિક વેગ સાથે શિરોલંબ રીતે અધોદિશામાં પડે છે અને બીજો ભાગ તે જ માર્ગ દ્વારા પ્રક્ષેપણ બિંદુ સુધી પાછો આવે છે. તો વિસ્ફોટ બાદ તરત જ $2m$ દળના ત્રીજા ભાગનો વેગ કેટલો હશે?