જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ, $B $ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ, $C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?

  • A

    $A$ તાપમાન મહત્તમ,$B$ નું ન્યૂનત્તમ અને $C$ નું મધ્યસ્થ

  • B

    $A$ નું મહત્તમ, $C$ નું ન્યૂનત્તમ, $B$ નું મધ્યસ્થ

  • C

    $B$ મહત્તમ,   $A$ નું ન્યૂનત્તમ, $C$ નું મધ્યસ્થ

  • D

    $C$ મહત્તમ, $B$ નું ન્યૂનત્તમ, $A$ નું મધ્યસ્થ

Similar Questions

પ્રારંભીક $18° C$ તાપમાને રહેલ એક ત્રિઆણ્વીય વાયુને સમષ્મી રીતે દબાવતા તેનું કદ પ્રારંભીક કદ કરતા $1/8$ ગણું થઇ જાય છે. તો સંકોચન બાદ તાપમાન.....$?$

એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?

મુકતતાના અંશ $ ‘n’ $ ના સંદર્ભમાં વિશિષ્ટ ઉષ્મા $\frac{{{C_p}}}{{{C_V}}} = \gamma $ ને _______ વડે આપી શકાય.

${P_A} = 3 \times {10^4}Pa,\;{P_B} = 8 \times {10^4}Pa$ , ${V_A} = 2 \times {10^{ - 3}}{m^3},\;{V_D} = 5 \times {10^{ - 3}}{m^3}$  આદશ વાયુ $AB$ પ્રક્રિયામાં $ 600 J $ ઉષ્માનું શોષણ કરે છે.આદશ વાયુ  $BC$  પ્રક્રિયામાં  $200 J$ ઉષ્માનું શોષણ કરે છે.તો $ A $ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ $\mathrm{J}$

જો સમાન જાડાઈની ધાતુની પ્લેટો અને તેમની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. તેમની બાજુઓ એકબીજાની પાસપાસે રહે તેમ જોડીને એક પ્લેટ બનાવવામાં આવે ત્યારે આ પ્લેટની સમતૂલ્ય ઉષ્માવાહકતા ..........થશે.