- Home
- Standard 11
- Physics
એલ્યુમિનિયમ અને સ્ટીલના બનેલા બે સળિયાઓની પ્રારંભિક લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે તથા આ બંને સળિયાઓ એકબીજા સાથે જોડાઈને $(l_1 + l_2) $ લંબાઈનો એક સળિયો બનાવે છે. જો એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_a$ અને $\alpha_S$ હોય તથા જ્યારે બંને સળિયાના તાપમાન $t °C$ સુધી સમાન વધારવામાં આવે ત્યારે લંબાઈમાં થતા વધારા પણ સમાન હોય, તો $\frac{{{l_1}}}{{{l_1} + {l_2}}}\,\, = \,\,$......
$\frac{{{\alpha _s}}}{{{\alpha _a}}}$
$\frac{{{\alpha _a}}}{{{\alpha _s}}}$
$\frac{{{\alpha _s}}}{{({\alpha _a} + {\alpha _s})}}$
$\frac{{{\alpha _a}}}{{({\alpha _a} + {\alpha _s})}}$
Solution
અહીં $\Delta {{l}_a}\,\, = \,\,\Delta {{l}_s}\,\,\,\therefore \,\,{l_1}\,{\alpha _a}\,\,\Delta T\,\, = \,\,{l_2}\,{\alpha _s}\,\Delta T$
$\,\therefore \,\frac{{{l_1}}}{{{l_2}}}\,\, = \,\,\frac{{{\alpha _a}}}{{{\alpha _s}}}\,\,\,\,\therefore \,\,\frac{{{l_1}}}{{{l_1} + {l_2}}}\,\, = \,\,\frac{{{\alpha _a}}}{{({\alpha _a} + {\alpha _s})}}$