$\beta = - (dV/dP)/V$ સમીકરણ માટે અચળ તાપમાન માટે વિરુધ્ધ $P$ નો ગ્રાફ
$NTP$ એ $1 g$ હિલિયમનું તાપમાન $T_1K$ થી $T_2K$ જેટલું ઉંચું લઈ જવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો ........ છે.
કાર્નોટ ચક્ર પર આધારિત એક આદર્શ ઉષ્મા એન્જિન $227 °C$ અને $127 °C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. જો તે ઉંચા તાપમાને રહેલા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી $6 \times 10^{4} cal$ ઉષ્માનું શોષણ કરે, તો એન્જિન વડે થતું ચોખ્ખું કાર્ય ......
એક એન્જિનનું ઉષ્મા પ્રાપ્તીનું સ્થાન $727°C$ છે અને ઠારણનું તાપમાન $227°C$ છે. તો આ એન્જિનની મહતમ શક્ય કાર્યક્ષમતા...?
એક લાંબા ધાત્વીય સળીયાના એક છેડાથી બીજા છેડે ઉષ્માનું વહન સ્થાયી અવસ્થા હેઠળ થાય છે. તાપમાનમાં ફેરફાર $\theta$ એ તેની ગરમ છેડાથી $x$ પ્રમાણે નીચે આકૃતિમાં કેવી રીતે દર્શાવેલ છે$?$
........ $K$ તાપમાને સંપૂર્ણ કાળો પદાર્થ $5.67 \,W\,\, cm^{-2}$ ના દરથી વિકિરણનું ઉત્સર્જન કરશે? સ્ટિફનનો અચળાંક $5.67 \times 10^{-8} m^{-2} K^{-4}$.