પદાર્થનું તાપમાન $1°C$ વધારવા માટે આપવી પડતી ઉષ્મા........છે.
જલ તૂલ્યાંક
ઉષ્મીય ક્ષમતા
વિશિષ્ટ ઉષ્મા
તાપમાન પ્રચલન
પ્રતિરોધક થર્મોમીટરમાં સ્ટીમ કરેક્શન (Stem Correction) કોના ઉપયોગ દ્વારા દૂર કરી શકાય.
સેન્ટિગ્રેટ અને ફેરનહિટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં દુબાડેલ છે.જ્યાં સુધી પાણીનું તાપમાન ફેરનહિટ સ્કેલમાં $140°F$ નોંધે ત્યાં સુધી નીચું લાવવામાં આવે છે.તો સેન્ટિગ્રેટ સ્કેલમાં થતો ઘટાડો તે ..... $^o$ તાપમાન નોંધશે ?
$0\,^o C$ તાપમાને રહેલ $1\, gm $ દળના બરફને $100\,^o C$ તાપમાને રહેલી વરાળ સાથે મિશ્રણ કરતાં અંતિમ તાપમાન($^o C$) કેટલું થશે?
$50\, g$ દળના કોપરનું તાપમાન $10°C$ વધારવા માટે આપવી પડતી ઉષ્મા $10\ g$ દળના પાણીને આપતાં તેનાં તાપમાનમાં ....... $^oC$ જેટલો વધારો થાય? $($કોપરની વિશિષ્ટ ઉષ્મા $ = 420\,Joule{\rm{ - }}k{g^{ - 1}}^\circ {C^{ - 1}}$)
સેલ્સીયશ માપનપટ્ટી પર તાપમાન $30$ ડીગ્રી વધે તો ફેરનહિટ સ્કેલમાં કેટલું તાપમાન વધે?