દ્રવ્યની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એ....
તેની ગલનગુપ્ત ઉષ્મા કરતાં વધુ હોય છે.
તેની સબ્મિશન ગુપ્ત ઉષ્મા કરતાં વધુ હોય છે.
તેની સબ્લિમેસન ગુપ્ત ઉષ્મા જેટલી હોય છે.
તેની ગલનગુપ્ત ઉષ્મા કરતાં ઓછી હોય છે.
ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું ? પાણી માટે તેનું મૂલ્યો જણાવો.
પ્રેશરકુકરમાં રસોઈ ઝડપથી શાથી થાય છે ?
ઠારણ, ગલન અને ગલનબિંદુ સમજાવીને બરફના ગલનની પ્રક્રિયા સમજાવતી પ્રક્રિયા સમજાવો.
$- 10°C$ તાપમાને રહેલ બરફને $100°C$ તાપમાને વરાળમાં રૂપાંતર કરવા માટેનો ગ્રાફ .....
દ્રવ્યની અવસ્થા-ફેરફાર કોને કહે છે ?