- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
પાણી $- 10°C$ તાપમાન ધરાવતા ઉષ્મીય અવાહક પાત્રમાં રાખેલ છે. જો તેમાં નાનો બરફનો ટુકડો નાખવામાં આવે, તો પાણીમાંથી બનેલા બરફના દળ અને પ્રારંભિક પાણીના દળનો ગુણોત્તર ....... હશે.
A
$1/15$
B
$1/17$
C
$2/15$
D
$1/8$
Solution
ધારો કે, પાત્રમાં ભરેલા પાણીનું પ્રારંભિક દળ $m$ છે.
પાણીમાંથી બનેલા બરફનું દળ $= m_1$
$\therefore$ પરિણામી ઉષ્મીય સંતુલન અવસ્થા માટે, મિશ્રણનું તાપમાન શૂન્ય થશે.
$\therefore$ પાણી વડે ગુમાવાતી ઉષ્મા = બરફે મેળવેલી ઉષ્મા
$\therefore$ $mC \Delta T = m_1L $
$\therefore$ $ m \times 1 \times [0 – (-10)] = m_1 \times 80$
$\therefore \,\,\frac{{{m_1}}}{m} = \frac{{10}}{{80}} = \frac{1}{8}$
Standard 11
Physics
Similar Questions
medium