- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
આકૃતિમાં દર્શાવેલ $PV$ આલેખ મુજબ એક થરમૉડાઇનેમિક તંત્રને અવસ્થા $A$ માંથી $ACB$ માર્ગેં અવસ્થા $B$ માં લઈ જવાય છે અને $BDA$ માર્ગેં અવસ્થા $A$ માં પાછું લાવવામાં આવે છે. સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું ચોખ્ખું કાર્ય ....... ક્ષેત્રફળ વડે આપી શકાય.

A
$P_1ACB P_2P_1$
B
$ACBB´A´A$
C
$ACBDA$
D
$ADBB´A´A$
Solution
ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું ચોખ્ખું કાર્ય, $W =$ વક્ર $ACBDA$ વડે ઘેરાતું ક્ષેત્રફળ
Standard 11
Physics