$u_m - T$ નો આલેખ સંપૂર્ણ કાળા પદાર્થ માટે કયો છે?
$A$
$B$
$C$
$D$
એક પદાર્થનું કૅલ્વિન માપક્રમ પર તાપમાન $x K $ છે. આ પદાર્થનું તાપમાન ફેરનહીટ થરમૉમીટર વડે માપતાં તે $ x °F$ મળે છે, તો $x = $......
એક એન્જિનીયર $1 g/s$ ના ઈંધનના વપરાશની $10 kW $ પાવર આપનાર એન્જિન બનાવ્યાનો દાવો કરે છે. જો ઈંધણની કેલરોફીક કિંમત $2\, kcal/g$ હોય તો એન્જીનીયરનો દાવો સાચો છે.?
એક આદર્શ વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા $(7/2) R$ છે, તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર જણાવો.
$0°C$ તાપમાને તળાવનું પાણી બરફ બનવા લાગે છે $-10°C$ તાપમાને $1cm $ બરફ થવા $7$ કલાક લાગે છે તો $1 cm$ માંંથી $ 2 cm$ જેટલો બરફ થવા કેટલો સમય લાગે?
કાળા પદાર્થનો ઉર્જા વર્ણપટ $\lambda_0$ તરંગલંબાઈ એ મહત્તમ ઉર્જા ધરાવે છે. હવે કાળા પદાર્થનું તાપમાન એવી રીતે વધારવામાં આવે છે જેથી $3 \lambda_0/4$ તરંગલંબાઈની આસપાસ મહત્તમ ઉર્જા મળે છે. હવે કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતો પાવર કેટલો વધશે $?$