- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
જો $\Delta$$E_{int}$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને $W$ એ તંત્ર દ્વારા થતું કાર્ય દર્શાવે તો થરમૉડાઇનેમિક તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
A
$\Delta$$E_{int}$ $= -W,$ સમતાપી પ્રક્રિયા માટે
B
$\Delta$$E_{int}$ $= W,$ સમતાપી પ્રક્રિયા માટે
C
$\Delta$$E_{int}$ $= -W$ સમોષ્મી પ્રક્રિયા માટે
D
$\Delta$$E_{int}$ $= W,$ સમોષ્મી પ્રક્રિયા માટે
Solution
થરમાડાઇનેમિક્સના પ્રથમ નિયમ મુજબ,
$\Delta Q = \Delta E_{int} + W$
સમોષ્મી પ્રક્રિયા માટે, $\Delta Q = 0 $
$\Delta E_{int} = -W$
Standard 11
Physics