- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
એક આદર્શ વાયુને $ABCA$ વક્ર અનુસાર લેવામાં આવતો હોયતો સમગ્ર ચક્ર દરમીયાન થતું કાર્ય..?

A
$6P_1V_1$
B
શૂન્ય
C
$3P_1V_1$
D
$-3P_1V_1$
Solution
$PV$આલેખમાં ઘેરાતા ક્ષેત્રફળ દ્વારા થતો કાર્ય $= 1/2 (3V_1 – V_1) . (4P_1 – P_1)$
$⇒ W = -3P_1V_1$ જો દિશા સમઘડી થાય તો કાર્ય ઘન મળે અહી વિષમઘડીમાં હોવાથી થતો કાર્યઋણ છે
Standard 11
Physics