સમકદ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?

  • A

    $\Delta Q = \Delta U$

  • B

    $\Delta W = \Delta U$

  • C

    $\Delta Q = \Delta W$

  • D

    આમાંથી એક પણ નહિ.

Similar Questions

જો કાળા પદાર્થનું તાપમાન $7°C$ થી $287°C$ જેટલુ થાય તો પદાર્થમાંથી ઉત્સર્જાતા ઊર્જાના દરમાં કેટલો વધારો થાય ?

એક એન્જિનીયર $1 g/s$ ના ઈંધનના વપરાશની $10 kW $ પાવર આપનાર એન્જિન બનાવ્યાનો દાવો કરે છે. જો ઈંધણની કેલરોફીક કિંમત $2\, kcal/g$ હોય તો એન્જીનીયરનો દાવો સાચો છે.?

કાળો પદાર્થ $E\,\, watt/m^{2}$ ના દરે $T K$ તાપમાને ઉર્જા વિકિરીત કરે છે જ્યારે તાપમાન $T/2 \,K$ ઘટાડવામાં આવે ત્યારે વિકિરણ ઉર્જા .....થશે.

જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ, $B $ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ, $C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?

બે સળિયાઓની ઉષ્મા વાહકતા $K$ અને $3K$ અને લંબાઈ અનુક્રમે $1cm$ અને $2cm$ છે. તેમના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. તેને લંબાઈ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. જો આ સંયોજીત સળીયાના છેડાઓના તાપમાન અનુક્રમે $0°C$ અને $100°C$ છે. (આકૃતિ) પ્રમાણે તાપમાન  ....... $^oC$ શોધો. ($\phi$)