એક ઉષ્મા એન્જિનને $200 cal$ ઉષ્મા આપતા તે $150 cal$ ઉષ્મા ઉત્પન્ન કરે છે જો પ્રાપ્તીસ્થાનનું તાપમાન $400 K$, હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન .... $K$ ?

  • A

    $300 $

  • B

    $200 $

  • C

    $100 $

  • D

    $50 $

Similar Questions

જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $10\%$ વધારવામાં આવે ત્યારે સપાટી દ્વારા ઉત્સર્જાતા વિકિરણની તીવ્રતા ......$\%$ વધશે.

એક એન્જિનનું ઉષ્મા પ્રાપ્તીનું સ્થાન $727°C$ છે અને ઠારણનું તાપમાન $227°C$ છે. તો આ એન્જિનની મહતમ શક્ય કાર્યક્ષમતા...?

આકૃતિમાં દર્શાવેલ $PV$ આલેખ મુજબ એક થરમૉડાઇનેમિક તંત્રને અવસ્થા $A$ માંથી $ACB$ માર્ગેં અવસ્થા $B$ માં લઈ જવાય છે અને $BDA$ માર્ગેં અવસ્થા $A$ માં પાછું લાવવામાં આવે છે. સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું ચોખ્ખું કાર્ય ....... ક્ષેત્રફળ વડે આપી શકાય.

બે દિવાલની જાડાઇ $d_1$ અને $d_2$ છે તથા તેની ઉષ્માવહકતા અનુક્રમે $k_1$ અને $k_2$ છે. સ્થાયી અવસ્થામાં બહારના ભાગનું તાપમાન $T_1$ અને $T_2$ છે તો તે બંને દિવાલના સમાન ભાગમાં કેટલુ તાપમાન હશે $?$

સંપૂર્ણ કાળા પદાર્થને રૂમ તાપમાને એક ફરનેસમાં (ભઠ્ઠીમાં) ફેકવામાં આવે છે તો......