$50 gm$ દળ ધરાવતા તાંબાના ટુકડાનું તાપમાન $10 °C$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10 gm$ પાણીના જથ્થાને આપવામાં આવે, તો તેના તાપમાનમાં થતો વધારો = ...... $^oC$ (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 J/kg /C)$

  • A

    $5 $

  • B

    $6$

  • C

    $7$

  • D

    $8$

Similar Questions

પદાર્થનું તાપમાન $1°C$ વધારવા માટે આપવી પડતી ઉષ્મા........છે.

$2 g$ વરાળને $25 °C$ તાપમાને રહેલ $40 gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3 °C$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ......  $cal/gm$

સેલ્સીયશ માપનપટ્ટી પર તાપમાન $30$ ડીગ્રી વધે તો ફેરનહિટ સ્કેલમાં કેટલું તાપમાન વધે?

ગ્લિસરીનનું કદ પ્રસરણાંક $5 \times 10^{-4}k^{-1}$ છે. ગ્લિસરીનનું તાપમાન $40° C$ વધારવામાં આવે,તો તેની ઘનતામાં આંશિક ફેરફાર _______ થશે.

ઘન પદાર્થને ગરમ કરવાથી પ્રસરણ પામે છે કારણ કે,