કાળા પદાર્થની $2000 K $ તાપમાને મહતમ તરંગલંબાઇ $\lambda_m$ છે તો $3000 K $ તાપમાને મહતમ તરંગલંબાઇ કેટલી થશે ?

  • A

    $\frac{3}{2}{\lambda _m}$

  • B

    $\frac{2}{3}{\lambda _m}$

  • C

    $\frac{4}{9}{\lambda _m}$

  • D

    $\frac{9}{4}{\lambda _m}$

Similar Questions

સમાન પ્રકારના નળાકાર ઉત્સર્જકના વક્રની ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ અને તેના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે. ત્યારે તેમના દ્વારા ઉત્સર્જાતા ઉષ્માનો જથ્થાનો ગુણોત્તર .......છે. (નળાકાર માટે લંબાઈ ત્રિજ્યા)

અચળ દબાણે અને કદે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v $ વડે દર્શાવાય છે.જો $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}}$ અને સાર્વત્રિક વાયુનિયતાંક $R$  હોય,તો $C_v$= _________

એક પારિમાણીક વાયુ $ (\gamma = 5/3) $ નું સમોષ્મી સંકોચન કરી કદ $ \frac{1}{8} $ ગણું કરવાથી દબાણ કેટલા ગણું  થાય?

લોખંડના એક બ્લૉકનું તાપમાન $t_1$ સમયમાં $100 °C$ થી $90 °C$, $t_2$ સમયમાં $90 °C$ થી $80 °C $ અને $t_3$ સમયમાં $80 °C$ થી $70 °C$ થાય છે, તો.....

કાળો પદાર્થ $E\,\, watt/m^{2}$ ના દરે $T K$ તાપમાને ઉર્જા વિકિરીત કરે છે જ્યારે તાપમાન $T/2 \,K$ ઘટાડવામાં આવે ત્યારે વિકિરણ ઉર્જા .....થશે.