બે અલગ અલગ આદર્શ વાયુ ધરાવતા બૉક્સ ટેબલ ઉપર મૂક્યા છે. $A$ બૉક્સમાં એક મોલ નાઇટ્રોજન વાયુ $T_o$ તાપમાને છે અને $B$ બૉક્સમાં એક મોલ હિલિયમ વાયુ $(7/3)$ $T_o$ તાપમાને છે. હવે, તેમને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં મૂકવામાં આવે છે, જેથી કરીને બંને વાયુઓ અંતિમ સામાન્ય તાપમાને પહોંચે, તો અંતિમ સામાન્ય તાપમાન $T_f$ , $T_o$ ના પદમાં કેટલું હશે ? (બંને બૉક્સની ઉષ્માધારિતા અવગણો.)

  • A

    ${T_f} = \frac{5}{2}{T_o}$

  • B

    ${T_f} = \frac{3}{7}{T_o}$

  • C

    ${T_f} = \frac{7}{3}{T_o}$

  • D

    ${T_f} = \frac{3}{2}{T_o}$

Similar Questions

સમોષ્મી પ્રક્રિયામાં એક-પરમાણ્વિય વાયુ માટે દબાણ અને તાપમાન માટે $P \propto T^{c}$ છે, તો $c =$.......

$\beta = - (dV/dP)/V$  સમીકરણ માટે અચળ તાપમાન માટે વિરુધ્ધ $P$ નો ગ્રાફ

આકૃતિમાં એક પરમાણ્વિક આદર્શ વાયુ પર ચક્રિય પ્રક્રિયા દર્શાવેલ છે. સાચું નિવેદન પસંદ કરો.

વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.

$2$ મોલ વાયુનું તાપમાન $340 K$ થી $342 K$ કરતાં આંતરિકઊર્જામાં થતો વધારો ........ $cal.$ ${C_v} = 4.96\,cal/mole\,K$,