એક ઘન પદાર્થનો ક્ષેત્રફળ પ્રસરણાંક $2 \times 10^{-5} {°C^{-1}}$ છે, તો તેનો રેખીય પ્રસરણાંક ....
$4 \times 10^{-5} {°C^{-1}}$
$3 \times 10^{-5} {°C^{-1}}$
$2 \times 10^{-5} {°C^{-1}}$
$1 \times 10^{-5} {°C^{-1}}$
જો ધાતુની વર્તુળાકાર ડીશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે તેનો વ્યાસ $R$ અને કાણાવાળા ભાગનો વ્યાસ $r$ છે તો તેને ગરમ કરીએ તો
જ્યારે નિયમિત સળિયાનું તાપમાન $\Delta T$ જેટલું વધે ત્યારે તેના લંબદ્વિભાજકમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ તેની જડત્વની ચાકમાત્રા $I$ શોધો.
પાણીની ઘનતા મહત્તમ હોય તેવાં સેલ્સિયસ, ફેરનહીટ અને કૅલ્વિન તાપમાનો જણાવો.
એક સ્ફટિકનો એક દિશામાં પ્રસરણાંક $13\times10^{-7}$ અને તેની દરેક લંબ દિશામાં $231\times10^{-7}$ છે તો તેનો કદ પ્રસરણાંક કેટલો હશે?
બ્રાસની તક્તી સ્ટિલ પ્લેટના છિદ્રમાં સરળતાથી ફિટ થઈ જાય છે. છિદ્રમાંથી તક્તીને ઢીલી કરવા માટે તંત્રને …….