આલ્કોહોલ અને પારા પૈકી કોનું $\alpha _V$ મૂલ્ય મોટું છે ?

Similar Questions

જ્યારે નિયમિત સળિયાનું તાપમાન $\Delta T$ જેટલું વધે ત્યારે તેના લંબદ્વિભાજકમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ તેની જડત્વની ચાકમાત્રા $I$ શોધો. 

આદર્શવાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ-પ્રસરણાંક મેળવો.

પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક અનુક્રમે ${ \alpha _1}$ અને$\;{\alpha _2}$ છે.પિત્તળ અને સ્ટીલના સળિયાઓની લંબાઇ અનુક્રમે ${l_1}$ અને${l_2}$ છે.જો $ (l_2 - l_1)$  ને બઘાં તાપમાનો માટે સમાન બનાવેલ હોય,તો નીચે આપેલા સંબંઘોમાંથી કયો સંબંધ સાચો છે?

  • [AIPMT 1999]

$\alpha _l$ ના મૂલ્યનો આધાર શેના પર છે ? તેનો એકમ લખો.

એક મોટા સ્ટીલનાં પૈડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધબેસતું કરવું છે. $27 \,^oC$ તાપમાને ધરીનો બહારનો વ્યાસ $8.70\, cm$ અને પૈડાના કેન્દ્રમાં રહેલ છિદ્ર (હૉલ)નો વ્યાસ $8.69\, cm$ છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. ધરીનાં કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે. જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક અચળ રહે છે. તેમ સ્વીકારો $\alpha_{steel} =1.20 \times 10^{-3} \;K ^{-1}$.