એક વૈજ્ઞાનિક કહે છે કે તેનું ઉષ્મા-એન્જિન ઉષ્મા-પ્રાપ્તિસ્થાન અને ઠારણ-વ્યવસ્થાના તાપમાન અનુક્રમેે $127°C$ અને $ 27°C$ હોય ત્યારે $26\%$ કાર્યક્ષમતા આપે છે, તો .......
આ બાબત અશક્ય છે.
આ બાબત શક્ય છે પરંતુ સંભાવના ઓછી છે.
આ બાબત સંભવિત છે.
આ બાબતને લગતી માહિતી અપૂરતી છે.
એક પદાર્થનું કૅલ્વિન માપક્રમ પર તાપમાન $x K $ છે. આ પદાર્થનું તાપમાન ફેરનહીટ થરમૉમીટર વડે માપતાં તે $ x °F$ મળે છે, તો $x = $......
ઉષ્મા એન્જિન તરીકે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta = 1/10$ છે.જો તેનો રેફ્રિજરેટર તરીકે ઉપયોગ કરવામાં આવે ને તંત્ર પર થતું કાર્ય $10 J $ હોય, તો નીચા તાપમાને રહેલા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષાયેલી ઉષ્મા ...... $J$
જો સમાન જાડાઈની ધાતુની પ્લેટો અને તેમની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. તેમની બાજુઓ એકબીજાની પાસપાસે રહે તેમ જોડીને એક પ્લેટ બનાવવામાં આવે ત્યારે આ પ્લેટની સમતૂલ્ય ઉષ્માવાહકતા ..........થશે.
એક પ્રયોગ દરમિયાન પાણીના તાપમાનમાં $0 °C$ થી $100 °C$ નો વધારો કરવા માટે $10 $ મિનિટનો સમય લાગે છે અને ત્યારબાદ બીજી વધારાની $ 55 $ મિનિટમાં પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરણ થાય છે, તો બાષ્પાયન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય ....... $cal/gm$
કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60\%$ કરવી હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન ...... $K$ રાખવું જોઈએ ?