A heat engine has an efficiency of $\frac{1}{6}$. When the temeprature of sink is reduced by $62^{\circ} {C}$, its efficiency get doubled. The temeprature of the source is $.....^{\circ} {C}$
$37$
$99$
$62$
$124$
એક મોટા બોક્ષને બે સમાન ધાતુના સળીયા દ્વારા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બરફના સમઘન સાથે $100°C$ તાપમાને જોડેલું છે. બરફ $Q_1\,\, gm/sec$ ના દરથી પીગળે છે. સળીયાઓને શ્રેણીમાં બોક્ષ અને બરફના સમઘન સાથે જોડવામાં આવે ત્યારે નવો પીગળવાનો દર $Q_2 \,\,gram/sec$ મળે છે. તો $Q_2$/$Q_1$ . . . . . .
પ્રારંભીક $18° C$ તાપમાને રહેલ એક ત્રિઆણ્વીય વાયુને સમષ્મી રીતે દબાવતા તેનું કદ પ્રારંભીક કદ કરતા $1/8$ ગણું થઇ જાય છે. તો સંકોચન બાદ તાપમાન.....$?$
ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા નળાકારની અંદર એક પરિમાણ્વિક આદર્શ વાયુનું શરૂઆતનું તાપમાન $T_{1}$ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મિ રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?
$NTP$ એ $1 g$ હિલિયમનું તાપમાન $T_1K$ થી $T_2K$ જેટલું ઉંચું લઈ જવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો ........ છે.
કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60\%$ કરવી હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન ...... $K$ રાખવું જોઈએ ?