English
Hindi
11.Thermodynamics
normal

જો પ્રણાલીને આપેલી ઉષ્મા $35 J$ અને તેના પર થતુ કાર્ય $15 J$ હોય તો પ્રણાલીની આંતરીક ઉર્જામાં થતો ફેરફાર.... $J$ ?

A

$-50 $

B

$20 $

C

$30 $

D

$50 $

Solution

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ, $\Delta Q = \Delta U + \Delta W ⇒ \Delta U = \Delta Q – \Delta W$

અહીં  $ \Delta Q = 35 J, \Delta W = -15J $

$\Rightarrow  \Delta U = 35J – (-15J) = 50J$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.