એક મોલ આદર્શ વાયુ $300\; K$ જેટલા અચળ તાપમાને પ્રારંભીક કદ $10$ લીટર થી અંતીમ કદ $20 $ લીટર સુધી પ્રસરણ પામે તો વાયુને પ્રસરવા કરવુ પડતુ કાર્ય ...... $J$ ? $(R = 8.31; J/mole-K)$
$750 $
$1728 $
$1500 $
$3456 $
બે અલગ અલગ આદર્શ વાયુ ધરાવતા બૉક્સ ટેબલ ઉપર મૂક્યા છે. $A$ બૉક્સમાં એક મોલ નાઇટ્રોજન વાયુ $T_o$ તાપમાને છે અને $B$ બૉક્સમાં એક મોલ હિલિયમ વાયુ $(7/3)$ $T_o$ તાપમાને છે. હવે, તેમને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં મૂકવામાં આવે છે, જેથી કરીને બંને વાયુઓ અંતિમ સામાન્ય તાપમાને પહોંચે, તો અંતિમ સામાન્ય તાપમાન $T_f$ , $T_o$ ના પદમાં કેટલું હશે ? (બંને બૉક્સની ઉષ્માધારિતા અવગણો.)
એક ઉષ્મા એન્જિનને $200 cal$ ઉષ્મા આપતા તે $150 cal$ ઉષ્મા ઉત્પન્ન કરે છે જો પ્રાપ્તીસ્થાનનું તાપમાન $400 K$, હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન .... $K$ ?
$R$ ત્રિજ્યાનું લાકડાનું પૈડું બે અર્ધવર્તૂળાકાર ભાગથી બનેલું છે. બે ભાગને ધાતુની સ્ટ્રીપ દ્વારા ભેગા રાખેલા છે. જેનું આડછેદનું ક્ષેત્રફળ $S$ અને લંબા ઈ $L$ છે. $L$ એ $2\pi R$ કરતાં સહેજ વધારે છે રીંગને પૈડા પર બેસાડવા માટે રીંગને $\Delta T$ તાપમાન સુધી કરવામાં આવે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ અને યંગ મોડ્યુલસ $Y$ છે. પૈડાના બીજા ભાગ પર લાગતું બળ ......છે.
લોખંડના એક બ્લૉકનું તાપમાન $t_1$ સમયમાં $100 °C$ થી $90 °C$, $t_2$ સમયમાં $90 °C$ થી $80 °C $ અને $t_3$ સમયમાં $80 °C$ થી $70 °C$ થાય છે, તો.....
એક આદર્શ વાયુને $ABCA$ વક્ર અનુસાર લેવામાં આવતો હોયતો સમગ્ર ચક્ર દરમીયાન થતું કાર્ય..?