નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ PQRSP $ માં થતું કાર્ય .......... $\mathrm{J}$

78-338

  • A

    $20$

  • B

    $-20$

  • C

    $400$

  • D

    $-374$

Similar Questions

$100 °C$ તાપમાને રહેલ $1 gm$ વરાળ વડે $0 °C$ તાપમાને રહેલ ...... $gm$ બરફ પીગળે.(બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80 cal/gm$ અને પાણીની ગુપ્ત ઉષ્મા $L' = 540 cal/gm$)

કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60\%$ કરવી હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન ...... $K$ રાખવું જોઈએ ?

એક આદર્શ વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા $(7/2) R$ છે, તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર જણાવો.

ચાર સમાન સળીયાથી ચોરસ બનાવેલું છે. વિકર્ણ પર તાપમાનનો તફાવત $100°C$ હોય ત્યારે બીજા વિકર્ણ પર તાપમાને તફાવત શું થશે ? ($l -$ લંબાઈ )

સમોષ્મી પ્રક્રીયા દરમિયાન,દબાણ એ તાપમાનના ઘનના સપ્રમાણમાં છે. તો  ${C_p}/{C_v}$= __________