- Home
- Standard 11
- Physics
આદર્શ વાયુ પર થરમોડાઇનેમિક અવસ્થાઓમાંથી પસાર થઈ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. આ અવસ્થાઓ સાથે સંકળાયેલ ઉષ્મા-ઊર્જા $(Q)$ અને કાર્ય $(W)$ નાં મૂલ્યો નીચે મુજબ છે :
$Q_1 = 6000 J, Q_2 = -5500 J,Q_3 = -3300 J, Q_4 = 3500 J,$
$W_1 = 2500 J, W_2 = -1000 J, W_3 = -1200 J, W_4 = x J $
વડે થતા ચોખ્ખા કાર્ય અને શોષાતી ચોખ્ખી ઉષ્માનો ગુણોત્તર $\eta$ છે, તો $x$ અને $\eta$ નાં મૂલ્યો અનુક્રમે ....... છે.
$500; 7.5\%$
$700; 10.5\%$
$1000; 21\%$
$1500; 15 \%$
Solution
થરમૉડાઇનેમિક્સના પ્રથમ નિયમ મુજબ,
$Q = \Delta U + W $
$\Delta U = Q – W$
$\Delta U_1 = Q_1 – W_1 = 6000 – 2500 = 3500 J; $
$\Delta U_2 = Q_2 – W_2 = -5500 + 1000 = -4500 J $
$\Delta U_3 = Q_3 – W_3 = -300 + 1200 = -1800 J;$
$ \Delta U_4 = Q_4 – W_4 = 3500 – x $
ચક્રીય પ્રક્રિયા માટે, $\Delta U = 0 $
$U_1 + \Delta U_2 + \Delta U_3 + \Delta U_4 = 0$
$3 500 – 4500 – 1800 + 3500 – x = 0$
$x = 700 J$
તથા કાર્યક્ષમતા $\eta$ = આઉટપુટ / ઇનપુટ $× 100$
$ = \,\,\frac{{{W_1} + {W_2} + {W_3} + {W_4}}}{{{Q_1} + {Q_4}}}\,\, \times \,\,100\,\,\,\,\, = \,\,\frac{{1000}}{{9500}}\,\, \times \,\,100\,\,\, = \,\,10.5\,\% $