ત્રણ સળીયા સમાન પદાર્થના બનેલા છે અને તેના સમાન આડછેદને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. દરેક સળીયો સમાન લંબાઈનો છે. ડાબો અને જમણો છેડો અનુક્રમે $0°C$ અને $90°C $ રાખેલો છે. ત્રણેય સળિયાના જંકશનનું તાપમાન ...... $^oC$ થશે.

78-103

  • A

    $45$

  • B

    $60$

  • C

    $30$

  • D

    $20$

Similar Questions

$40\%$ કાર્યક્ષમતા ધરાવતુ કાર્નોટ એન્જિન $500K$ તાપમાને અચળ રાખેલા એક ઉષ્મા પ્રાપ્તી સ્થાનમાંથી ઉષ્મા લે છે હવે જો અચળ ઠારણ વ્યવસ્થાના તાપમાન સાથે કાર્યક્ષમતા $60\%$ કરવી હોય તો ઇન્ટેકનું તાપમાન ..... $K$ કરવું જોઇએ?

એક એન્જિનનું ઉષ્મા પ્રાપ્તીનું સ્થાન $727°C$ છે અને ઠારણનું તાપમાન $227°C$ છે. તો આ એન્જિનની મહતમ શક્ય કાર્યક્ષમતા...?

ગરમ પાણીથી ભરેલ ડોલનું પાણી $75°C$ થી $70°C$ સુધી ઠંડુ $T_1$ સમયમાં, $70°C$ થી $65°C$. $T_2$ સમયમાં અને $65°C$ થી $60°C$ $T_3$ સમયમાં થાય ત્યારે..

કાળા પદાર્થની $2000 K $ તાપમાને મહતમ તરંગલંબાઇ $\lambda_m$ છે તો $3000 K $ તાપમાને મહતમ તરંગલંબાઇ કેટલી થશે ?

કાળા પદાર્થ દ્વારા $27°C$ અને $927°C$ તાપમાને ઉત્સર્જતિ ઊર્જાનો ગુણત્તર કેટલો થાય ?