વાયુના બે નમુના $A$ અને $B$ પ્રારંભમાં સમાન દબાણે તેમજ સમાન તાપમાને રહેલા છે તેમને $V$ થી $V/2$ સુધી સંકોચાવામાં આવે છે ($A$ સમતાપી સમોષ્મી રીતે) તો $A$ નું અંતિમ દબાણ......
$B$ ના અંતીમ દબાણ કરતા વધારે
$B$ ના અંતીમ દબાણ જેટલુ
$B$ ના અંતીમ દબાણ કરતા ઓછું
$B$ ના અંતીમ દબાણ કરતા બમણું
એક આદર્શ વાયુને $ABCA$ વક્ર અનુસાર લેવામાં આવતો હોયતો સમગ્ર ચક્ર દરમીયાન થતું કાર્ય..?
તંત્ર જો $2\, k\,cals$ ઉષ્માનું શોષણ અને $500\, J$ કાર્ય કરે તો તેની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર ......... $J$ થાય?
ઉષ્મા એન્જિન તરીકે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta = 1/10$ છે.જો તેનો રેફ્રિજરેટર તરીકે ઉપયોગ કરવામાં આવે ને તંત્ર પર થતું કાર્ય $10 J $ હોય, તો નીચા તાપમાને રહેલા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષાયેલી ઉષ્મા ...... $J$
$2$ મોલ ઓક્સીજન તથા $4$ મોલ આર્ગોનનું $T$ તાપમાને મિશ્રણ કરવામાં આવે છે બધા આંતરીક દોલનોને અવગણના પ્રણાલીની કુલ આંતરી ઊર્જા.....$?$
આકૃતિમાં દર્શાવેલ $PV$ આલેખ મુજબ એક થરમૉડાઇનેમિક તંત્રને અવસ્થા $A$ માંથી $ACB$ માર્ગેં અવસ્થા $B$ માં લઈ જવાય છે અને $BDA$ માર્ગેં અવસ્થા $A$ માં પાછું લાવવામાં આવે છે. સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું ચોખ્ખું કાર્ય ....... ક્ષેત્રફળ વડે આપી શકાય.