English
Hindi
11.Thermodynamics
normal

બે સિલિન્ડર $A$ અને $B$ પીસ્ટન સાથે સમાન જગ્યાના દ્રીઆણ્વીય વાયુ સામે $300 K$  તાપમાને રાખેલા છે. $A$ સિલન્ડરનો પિસ્ટન મુક્ત છે જ્યારે $B$ નો પિસ્ટન જડિત છે જ્યારે દરેક ગેસ સીલીન્ડરનો સમાન જગ્યાની ઉષ્મા આપવામાં આવે ત્યારે વાયુના તાપમાનમાં થતો વધારો $30 K $ હોય તો વાયુ $B$ ના તાપમાનમાં થતો વધારો... $K$ ?

A

$30 $

B

$18 $

C

$50 $

D

$42 $

Solution

બંને નળાકાર $A$ અને $B$ માં વાયુઓ દ્વિઆણ્વીય છે $(\gamma = 1.4)$

પિસ્ટન $A$ મુક્ત છે માટે તે સમદાબી પ્રક્રિયા છે.  પિસ્ટન $B$ સ્થિર છે માટે સમકદીય પ્રક્રિયા છે.

જો બંનેને સમાન $\Delta Q$ ઉષ્મા આપતા $ (\Delta Q)$ સમદાબી

$(\Delta Q)$(સમદાબી) =  $(\Delta Q)$(સમકદીય)

$ \Rightarrow \mu C_P( \Delta T)A = \mu  C_v(\Delta T)_B$

$ \Rightarrow \,\,{(\Delta T)_B}\,\, = \,\,\frac{{{C_P}}}{{{C_v }}}{(\Delta T)_A}\,\, = \,\,\gamma {(\Delta T)_A}\,\, = \,\,1.4 \times 30\,\, = \,\,42\,K.$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.