હાઇડ્રોજન $(H_2)$ વાયુ માટે $C_P - C_V = a$ અને ઑક્સિજન વાયુ $(O_2)$ માટે $C_P - C_V = b$ છે, તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ જણાવો.
$a = 16 b$
$16 a = b$
$a = 4 b$
$a = b$
$C_P – C_V = R$ દરેક વાયુ માટે સાચું છે.
એક મોલ આદર્શ વાયુ $300\; K$ જેટલા અચળ તાપમાને પ્રારંભીક કદ $10$ લીટર થી અંતીમ કદ $20 $ લીટર સુધી પ્રસરણ પામે તો વાયુને પ્રસરવા કરવુ પડતુ કાર્ય …… $J$ ? $(R = 8.31; J/mole-K)$
એક અવાહક કન્ટેઇનર $T$ તાપમાને $4$ મોલ આદર્શ વાયુ ધરાવે છે. આ વાયુઓને $Q$ ઉષ્મા આપતા $2$ મોલ વાયુ પરમાણુમાં વિભાજીત થાય છે. પરંતુ વાયુઓનું તાપમાન અચળ રહે તો….
એક પ્રતિવર્તીં એન્જિનને તેની આપેલ ઉષ્માનો $1/6$ ભાગ કાર્યમાં રૂપાંતરીત કરે છે જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62° C$ જેટલુ ઘટાડવામાં આવે ત્યારે એન્જિનની ક્ષમતા બમણી થાય છે તો પ્રાપ્તી સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન…..?
સમાન આડછેદનું ક્ષેત્રફળ $(A)$ અને સમાન લંબાઈ $(l)$ ધરાવતા ધાતુના પાંચ સળિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે. જો કૉપર અને સ્ટીલની ઉષ્માવાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ હોય, તો $A$ અને $C$ વચ્ચેનો પરિણામી ઉષ્મીય અવરોધ……
કાળા પદાર્થની $2000 K $ તાપમાને મહતમ તરંગલંબાઇ $\lambda_m$ છે તો $3000 K $ તાપમાને મહતમ તરંગલંબાઇ કેટલી થશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.