English
Hindi
11.Thermodynamics
normal

બે જુદા જુદા પદાર્થેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $5:3$  છે. જો આ પદાર્થેના બે સમાન જાડાઈના સળીયાની ઉષ્મા અવરોધકતા સમાન હોય, તો સળીયાની લંબાઈનો ગુણોત્તર ......થશે.

A

$3:5$

B

$5:3$

C

$25:9$

D

$9:25$

Solution

${{\text{R}}_{{\text{th}}}} = \frac{\ell }{{KA}}$ પ્રશ્ન અનુસાર  $\,{({R_{th}})_1} = \,\,{({R_{th}})_2}$

$\frac{{{\ell _1}}}{{{K_1}A}} = \frac{{{\ell _2}}}{{{K_2}A}}\,\, \Rightarrow \,\,\,\,\,\frac{{{\ell _1}}}{{{\ell _2}}} = \frac{{{K_1}}}{{{K_2}}} \Rightarrow \frac{{{\ell _1}}}{{{\ell _2}}} = \frac{5}{3}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.