સમાન આડછેદ ધરાવતા તાંબાના સળિયાની લંબાઈ $18 cm$ છે. જયારે સ્ટીલના સળિયાની લંબાઈ $6 cm$ છે. આ બંને સળિયાને જોડી સમાન આડછેદનો સંયુક્ત સળિયો તૈયાર કરવામાં આવેલ છે. સંયુક્ત સળિયાના તાંબાના ખુલ્લા આડછેદનું તાપમાન $100 ^{o}C$ જયારે સ્ટીલના ખુલ્લા આડછેદનું તાપમાન $0 ^{o}C$ છે, તો જંકશન પાસેનું તાપમાન .......... $^\circ \mathrm{C}$ હશે. (તાંબાની ઉષ્માવાહકતા સ્ટીલ કરતાં $9$ ગણી છે. સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે.)
$67$
$25$
$33$
$75 $
A heat engine has an efficiency of $\frac{1}{6}$. When the temeprature of sink is reduced by $62^{\circ} {C}$, its efficiency get doubled. The temeprature of the source is $.....^{\circ} {C}$
$12\,\, cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500\,\, K$ તાપમાને $450\,\, W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે, તો ઉત્સર્જિત પાવર........$W$ હોય.
એક આદર્શ વાયુનું $PT^2$ = અચળ અનુસાર પ્રસરણ થાય છે, તો આદર્શ વાયુનો કદ પ્રસરણાંક .....
$0°C$ તાપમાને તળાવનું પાણી બરફ બનવા લાગે છે $-10°C$ તાપમાને $1cm $ બરફ થવા $7$ કલાક લાગે છે તો $1 cm$ માંંથી $ 2 cm$ જેટલો બરફ થવા કેટલો સમય લાગે?
એક પારિમાણીક વાયુ $ (\gamma = 5/3) $ નું સમોષ્મી સંકોચન કરી કદ $ \frac{1}{8} $ ગણું કરવાથી દબાણ કેટલા ગણું થાય?