જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $10\%$ વધારવામાં આવે ત્યારે સપાટી દ્વારા ઉત્સર્જાતા વિકિરણની તીવ્રતા ......$\%$ વધશે.
$10$
$40$
$46$
$100$
$30°C$ અને $0°C $ ની વચ્ચે રેફ્જિરેટરનો પરફોર્મન્સ ગુણાંક
નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ PQRSP $ માં થતું કાર્ય .......... $\mathrm{J}$
ત્રણ સળીયા સમાન પદાર્થના બનેલા છે અને તેના સમાન આડછેદને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. દરેક સળીયો સમાન લંબાઈનો છે. ડાબો અને જમણો છેડો અનુક્રમે $0°C$ અને $90°C $ રાખેલો છે. ત્રણેય સળિયાના જંકશનનું તાપમાન ...... $^oC$ થશે.
$P - V $ આલેખ એક-પરમાણ્વીય આદર્શ વાયુ ધરાવતાં થરમૉડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા ....... થશે.
જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ, $B $ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ, $C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?