- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
$P - V $ આલેખ એક-પરમાણ્વીય આદર્શ વાયુ ધરાવતાં થરમૉડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા ....... થશે.

A
$4P_0V_0$
B
$P_0V_0$
C
$\left( {\frac{{13}}{2}} \right){P_0}{V_0}$
D
$\left( {\frac{{11}}{2}} \right){P_0}{V_0}$
Solution
અહીં ચક્રીય પ્રક્રિયા સમઘડી દિશામાં થાય છે. તેથી પ્રક્રિયા દરમિયાન થતું ચોખ્ખું કાર્ય,
$W = +( ABCD$ નું ક્ષેત્રફળ) $ = + (P_0V_0)$
હવે, થરમૉડાઇમેનિકનો પ્રથમ નિયમ $\Delta Q = \Delta U + \Delta W$ છે પણ ચક્રીય પ્રક્રિયા માટે $\Delta U = 0$ હોય છે.
$\therefore$ $\Delta Q = \Delta W $ $\therefore$ $ \Delta Q = +P_0V_0$
ઘન નિશાની સૂચવે છે કે એન્જિન વડે ઉષ્મા-ઊર્જા શોષાય છે.
Standard 11
Physics