જો કાળા પદાર્થનું તાપમાન $7°C$ થી $287°C$ જેટલુ થાય તો પદાર્થમાંથી ઉત્સર્જાતા ઊર્જાના દરમાં કેટલો વધારો થાય ?

  • A

    ${\left( {\frac{{287}}{7}} \right)^4}$

  • B

    $16$

  • C

    $4$

  • D

    $2$

Similar Questions

$2$ મોલ ઓક્સીજન તથા $4$ મોલ આર્ગોનનું $T$ તાપમાને મિશ્રણ કરવામાં આવે છે બધા આંતરીક દોલનોને અવગણના પ્રણાલીની કુલ આંતરી ઊર્જા.....$?$

એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?

ચક્રીય પ્રક્રિયા $A →B →C→A$ માં વાયુને અપાતી ઉષ્મા $5J$ હોય,તો પ્રક્રિયા $C→ A$ દરમિયાન થતું કાર્ય ............ $\mathrm{J}$

સમોષ્મી પ્રક્રિયામાં એક-પરમાણ્વિય વાયુ માટે દબાણ અને તાપમાન માટે $P \propto T^{c}$ છે, તો $c =$.......

$12\,\, cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500\,\, K$ તાપમાને $450\,\, W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે, તો ઉત્સર્જિત પાવર........$W$ હોય.