કાળા પદાર્થ દ્વારા $27°C$ અને $927°C$ તાપમાને ઉત્સર્જતિ ઊર્જાનો ગુણત્તર કેટલો થાય ?
$1 : 4$
$1 : 16$
$1 : 64$
$1 : 256$
$25\%$ શોષણ $105\,\, Cal $ પ્રસરણ અને કુલ આપાત વિકિરણ $ Q= 500 J $ છે. ત્યારે પરાવર્તક પાવરના $\%$ શોધો.
અચળ દબાણે અને કદે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માને અનુક્રમે $C_P$ અને $C_V$ વડે દર્શાવાય છે. જો $\gamma$ = $C_P$/$C_V$ અને સાર્વત્રિક વાયુ-નિયતાંક R હોય, તો $C_V$ = ........
એક પ્રયોગ દરમિયાન પાણીના તાપમાનમાં $0 °C$ થી $100 °C$ નો વધારો કરવા માટે $10 $ મિનિટનો સમય લાગે છે અને ત્યારબાદ બીજી વધારાની $ 55 $ મિનિટમાં પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરણ થાય છે, તો બાષ્પાયન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય ....... $cal/gm$
એલ્યુમિનિયમ અને સ્ટીલના બનેલા બે સળિયાઓની પ્રારંભિક લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે તથા આ બંને સળિયાઓ એકબીજા સાથે જોડાઈને $(l_1 + l_2) $ લંબાઈનો એક સળિયો બનાવે છે. જો એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_a$ અને $\alpha_S$ હોય તથા જ્યારે બંને સળિયાના તાપમાન $t °C$ સુધી સમાન વધારવામાં આવે ત્યારે લંબાઈમાં થતા વધારા પણ સમાન હોય, તો $\frac{{{l_1}}}{{{l_1} + {l_2}}}\,\, = \,\,$......
$NTP$ એ $1 g$ હિલિયમનું તાપમાન $T_1K$ થી $T_2K$ જેટલું ઉંચું લઈ જવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો ........ છે.