નીચેનામાંથી કઈ રાશિ પદાર્થની થરમૉડાઇનેમિક અવસ્થા નક્કી કરતું નથી ?
તાપમાન
દબાણ
કાર્ય
કદ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક (આદર્શ) વાયુને $A → B →C → A$ પથ પર લઈ જવામાં આવે છે. વાયુ વડે થતું પરિણામી કાર્ય ....... $J$ હશે ?
$30°C$ અને $0°C $ ની વચ્ચે રેફ્જિરેટરનો પરફોર્મન્સ ગુણાંક
એક પ્રતિવર્તીં એન્જિનને તેની આપેલ ઉષ્માનો $1/6$ ભાગ કાર્યમાં રૂપાંતરીત કરે છે જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62° C$ જેટલુ ઘટાડવામાં આવે ત્યારે એન્જિનની ક્ષમતા બમણી થાય છે તો પ્રાપ્તી સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન.....?
જો સમાન જાડાઈની ધાતુની પ્લેટો અને તેમની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. તેમની બાજુઓ એકબીજાની પાસપાસે રહે તેમ જોડીને એક પ્લેટ બનાવવામાં આવે ત્યારે આ પ્લેટની સમતૂલ્ય ઉષ્માવાહકતા ..........થશે.
$\beta = - (dV/dP)/V$ સમીકરણ માટે અચળ તાપમાન માટે વિરુધ્ધ $P$ નો ગ્રાફ