નીચેનામાંથી ક્યો નળાકાર સળીયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે , જયારે તેમના છેડાઓને સમાન સ્થાયી તાપમાને રાખેલા હોય$?$

  • A

    લંબાઈ $1m$; ત્રિજ્યા $1cm$

  • B

    લંબાઈ $2m$; ત્રિજ્યા $1cm$

  • C

    લંબાઈ $2m$; ત્રિજ્યા $2cm$

  • D

    લંબાઈ $1m$; ત્રિજ્યા $ 2cm$

Similar Questions

એક આદર્શ વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા $(7/2) R$ છે, તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર જણાવો.

ચક્રીય પ્રક્રિયા $A →B →C→A$ માં વાયુને અપાતી ઉષ્મા $5J$ હોય,તો પ્રક્રિયા $C→ A$ દરમિયાન થતું કાર્ય ............ $\mathrm{J}$

જો પ્રણાલીને આપેલી ઉષ્મા $35 J$ અને તેના પર થતુ કાર્ય $15 J$ હોય તો પ્રણાલીની આંતરીક ઉર્જામાં થતો ફેરફાર.... $J$ ?

પ્રારંભીક $18° C$ તાપમાને રહેલ એક ત્રિઆણ્વીય વાયુને સમષ્મી રીતે દબાવતા તેનું કદ પ્રારંભીક કદ કરતા $1/8$ ગણું થઇ જાય છે. તો સંકોચન બાદ તાપમાન.....$?$

એક પદાર્થ $50.0°C$ થી $49.9°C$ તાપમાને $5\,\,sec$ માં આવે છે તો $40.0°C$ થી $39.9°C$ જેટલુ તાપમાન પહોચતા ........ $(s)$ સમય લાગશે ? વાતાવરણનું તાપમાન $30°C$ છે અને ન્યુટનના શીતનનો નિયમ લાગુ પડે છે.