- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
સમતાપી તથા સમોષ્મી વક્રોના ઢાળોે વચ્ચેનો સંબંધ....$?$
A
સમતાપી વક્રનો ઢાળ $=$ સમોષ્મી વક્રનો ઢાળ
B
સમતાપી વક્રનો ઢાળ $= \gamma \times $સમોષ્મી વક્રનો ઢાળ
C
સમોષ્મી વક્રનો ઢાળ $= \gamma \times $ સમતાપી વક્રનો ઢાળ
D
સમોષ્મી વક્રનો ઢાળ $= 14/2 \times $ સમતાપી વક્રનો ઢાળ
Solution
સમોષ્મી પ્રક્રિયા માટે $\,PV =$ અચળ $ \Rightarrow \,\,\left( {\frac{{dP}}{{dV}}} \right)\,\, = \,\,\frac{{ – P}}{V}$
સમોષ્મી પ્રક્રિયાના વક્રનો ઢાળ સમતાપય પ્રક્રિયા માટે, $PV^{\gamma}$ = અચળ
$ \Rightarrow \,\,\frac{{dP}}{{dV}}\,\, = \,\,\frac{{ – \gamma P}}{V}\,{\text{ = }}$ સમતાપીય પ્રક્રિયાના વક્રનો ઢાળ
માટે , $\,{\left( {\frac{{dP}}{{dV}}} \right)_{\text{ }}}$(સમતાપીય) $= \,\,\gamma {\left( {\frac{{dP}}{{dV}}} \right)_{}}$(સમોષ્મી)
Standard 11
Physics
Similar Questions
normal
normal