દ્વિ પરમાણ્વિક વાયુ $ (\gamma = 7/5) $ નું દબાણ અને ઘનતા સમોષ્મી રીતે $(P, d)$ થી $(P', d')$ કરવામાં આવે છે.જો $ \frac{{d'}}{d} = 32 $ હોય,તો $ \frac{{P'}}{P} $ =_____

  • A

    $1/128$

  • B

    $32$

  • C

    $128$

  • D

    એકપણ નહિ.

Similar Questions

$2$ વાતાવરણ દબાણે રહેલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ના કોઈ દળનું સમોષ્મી સંકોચન કરીને તાપમાન $27 ^o C $ થી વધીને $927^o C $ થાય છે. અંતિમ અવસ્થામાં વાયુનું દબાણ ....... વાતાવરણ થાય.

  • [AIPMT 2011]

$T$ તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ $\gamma=\frac{3}{2}$)

  • [JEE MAIN 2023]

મોટર ટ્યુબમાં $27 ° C$ તથા $8 $ વાતાવરણ દબાણે હવા ભરેલ છે. ટ્યુબ અચાનક ફાટતા હવાનું તાપમાન....? $(\gamma = 1.5)$

એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?

  • [AIIMS 2001]

વિધાન સાચું છે કે ખોટું ? :

ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક-ઊર્જાનો ફેરફાર $\Delta U = 0$.

સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે છે.

સમતાપી પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક-ઊર્જા ઘટે છે.