દિવાલ $A$ અને $B$ બે સ્તરના બનેલો છે. બે સ્તરની જાડાઈ સમાન છે પરંતુ પદાર્થ જુદા જુદા છે. $A$ ની ઉષ્માવાહકતા $B$ કરતા બમણી છે. સંતુલન સ્થિતિએ બે છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $36°C$ છે. ત્યારે $A$ ની બંને સપાટી પર તાપમાનનો તફાવત .......... $^\circ \mathrm{C}$ થશે.

78-261

  • A

    $6 $

  • B

    $121$

  • C

    $181$

  • D

    $242$

Similar Questions

એક પ્રતિવર્તીં એન્જિનને તેની આપેલ ઉષ્માનો $1/6$ ભાગ કાર્યમાં રૂપાંતરીત કરે છે જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62° C$ જેટલુ ઘટાડવામાં આવે ત્યારે એન્જિનની ક્ષમતા બમણી થાય છે તો પ્રાપ્તી સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન.....?

વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં ત્રણ માર્ગે જાય છે.ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ થાય,તો

જ્યારે તંત્રને $i$ સ્થીતીમાંથી $f$ સ્થીતી પર $iaf,$ માર્ગ દ્વારા લઇ જવામાં આવે ત્યારે $Q = 50 J $ અને $W = 20J$ છે. માર્ગ $ ibf$ માટે $Q = 35 J$ તથા $W = -13 J$. તો $f i,$ વક્ર માટે $ Q =$ ................ $\mathrm{J}$

ચાર સમાન સળીયાથી ચોરસ બનાવેલું છે. વિકર્ણ પર તાપમાનનો તફાવત $100°C$ હોય ત્યારે બીજા વિકર્ણ પર તાપમાને તફાવત શું થશે ? ($l -$ લંબાઈ )

આકૃતિમાં એક પરમાણ્વિક આદર્શ વાયુ પર ચક્રિય પ્રક્રિયા દર્શાવેલ છે. સાચું નિવેદન પસંદ કરો.