કાર્નોટ એન્જિન $ {227^o}C $ અને $ {127^o}C $ વચ્ચે કાર્ય કરે છે.તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $6 × 10^4 J$ હોય,તો ચક્ર દીઠ કેટલું કાર્ય થશે?
$ 4.8 \times {10^4}\,J $
$ 3.5 \times {10^4}\,J $
$ 1.6 \times {10^4}\,J $
$ 1.2 \times {10^4}\,J $
એક પદાર્થ $127°C$ તાપમાને $5W$ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો તાપમાન વધારીને $927°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જા કેટલા .......... $\mathrm{W}$ થાય?
ગરમ પાણીથી ભરેલ ડોલનું પાણી $75°C$ થી $70°C$ સુધી ઠંડુ $T_1$ સમયમાં, $70°C$ થી $65°C$. $T_2$ સમયમાં અને $65°C$ થી $60°C$ $T_3$ સમયમાં થાય ત્યારે..
એક એન્જિનીયર $1 g/s$ ના ઈંધનના વપરાશની $10 kW $ પાવર આપનાર એન્જિન બનાવ્યાનો દાવો કરે છે. જો ઈંધણની કેલરોફીક કિંમત $2\, kcal/g$ હોય તો એન્જીનીયરનો દાવો સાચો છે.?
એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
એક સેન્ટીગ્રેડ અને ફેરનહીટ થરમૉમીટરને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ પાણીના તાપમાનમાં જ્યાં સુધી ફેરનહીટ થરમૉમીટર $140 °F$ તાપમાન ન દર્શાવે ત્યાં સુધી ઘટાડો કરવામાં આવે છે, તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થરમૉમીટર ...... $^oC$ તાપમાનનો ઘટાડો દર્શાવશે.