તંત્રને $150 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $110 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ....... $J$
$260 $
$150 $
$110 $
$40 $
એક ઉષ્મા એન્જિનને $200 cal$ ઉષ્મા આપતા તે $150 cal$ ઉષ્મા ઉત્પન્ન કરે છે જો પ્રાપ્તીસ્થાનનું તાપમાન $400 K$, હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન .... $K$ ?
એક -પારિમાણીક વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCDA$ માં થતું કાર્ય કેટલું?
એક મોલ આદર્શ વાયુ $(\gamma= 1.4)$ ને સમોષ્મી રીતે સંકોચન કરતા તેના તાપમાનમાં થતો વધારો $27° C$ થી $35° C$ થાય છે. તો ગેસની આંતરીક ઊર્જામાં થતો વધારો ......$J$ $?$ $(R = 8.3\,\, J/mol\,\, K)$
જો પ્રણાલીને આપેલી ઉષ્મા $35 J$ અને તેના પર થતુ કાર્ય $15 J$ હોય તો પ્રણાલીની આંતરીક ઉર્જામાં થતો ફેરફાર.... $J$ ?
ઉષ્માગતી શાસ્ત્રનો પ્રથમ નિયમ કોનું ખાસ સ્વરૂપ છે. ?