પદાર્થનું તાપમાન $400°C$ છે ધારો કે પરિસરનું તાપમાન નહિવત છે. કયા તાપમાને પદાર્થ બમણી ઉર્જાનું ઉત્સર્જન કરશે $ ?$

  • A

    $200° C$

  • B

    $200K$

  • C

    $800°C$

  • D

    $800K$

Similar Questions

એક થરમૉડાઇનેમિક તંત્ર $2\,\, kcal $ ઉષ્માનું શોષણ કરીને $500 J$ જેટલું કાર્ય કરે, તો તેની આંતરિક ઊર્જાનો ફેરફાર ......... $\mathrm{J}$

મુકતતાના અંશ $ ‘n’ $ ના સંદર્ભમાં વિશિષ્ટ ઉષ્મા $\frac{{{C_p}}}{{{C_V}}} = \gamma $ ને _______ વડે આપી શકાય.

સમોષ્મી પ્રક્રિયામાં એક-પરમાણ્વિય વાયુ માટે દબાણ અને તાપમાન માટે $P \propto T^{c}$ છે, તો $c =$.......

આકૃતિમાં એક પરમાણ્વિક આદર્શ વાયુ પર ચક્રિય પ્રક્રિયા દર્શાવેલ છે. સાચું નિવેદન પસંદ કરો.

બે સળીયાઓ (એક અર્ધ વર્તૂળ અને બીજો સુરેખ) સમાન પદાર્થના અને સમાન આડછેદ ધરાવે છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. $A$ અને $B$ બિંદુઓને જુદા જુદા તાપમાને રાખેલા છે. અર્ધવર્તૂળ સળીયામાંથી પસાર થતી ઉષ્માનો અને સુરેખ સળીયામાં ઉષ્માના વહનનો ગુણોત્તર આવેલ સમયમાં .......થશે.