એક અવાહક કન્ટેઇનર $T$ તાપમાને $4$ મોલ આદર્શ વાયુ ધરાવે છે. આ વાયુઓને $Q$ ઉષ્મા આપતા $2$ મોલ વાયુ પરમાણુમાં વિભાજીત થાય છે. પરંતુ વાયુઓનું તાપમાન અચળ રહે તો....

  • A

    $Q = 2RT$

  • B

    $Q = RT$

  • C

    $Q = 3RT$

  • D

    $Q = 4RT$

Similar Questions

ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા નળાકારની અંદર એક પરિમાણ્વિક આદર્શ વાયુનું શરૂઆતનું તાપમાન $T_{1}$ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મિ રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?

વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં ત્રણ માર્ગે જાય છે.ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ થાય,તો

બે ગરમ પદાર્થે $\beta_1$ અને $\beta_2$ નું તાપમાન અનુક્રમે $100°C$ અને $ 80°C $ છે. $t = 0$ બંને પદાર્થનો કુલીંગનો (પ્રવાહી) દર માટે $R_1 : R_2 =$ …..

જ્યારે એક આણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે આપેલી ઉષ્મા ઉર્જાનો કેટલો ભાગ આંતરીક ઉર્જામાં વધારો કરશે?

જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $C_P/C_V = 3/2$