એક વાતાવરણના અચળ દબાણે $50 K$  તાપમાનવાળો પ્રવાહી ઓકિસજનને $300 K$ સુધી ગરમ કરવામાં આવે છે.ગરમ કરવાનો દર અચળ છે.તો તાપમાન સાથે સમયનો ફેરફાર

  • A
    78-a385
  • B
    78-b385
  • C
    78-c385
  • D
    78-d385

Similar Questions

$50 gm$ દળ ધરાવતા તાંબાના ટુકડાનું તાપમાન $10 °C$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10 gm$ પાણીના જથ્થાને આપવામાં આવે, તો તેના તાપમાનમાં થતો વધારો = ...... $^oC$ (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 J/kg /C)$

પદાર્થનું તાપમાન $1°C$ વધારવા માટે આપવી પડતી ઉષ્મા........છે.

ઘન પદાર્થને ગરમ કરવાથી પ્રસરણ પામે છે કારણ કે,

$0\,^o C$ તાપમાને રહેલ $1\, gm $ દળના બરફને $100\,^o C$ તાપમાને રહેલી વરાળ સાથે મિશ્રણ કરતાં અંતિમ તાપમાન($^o C$) કેટલું થશે?

તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......