- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
એક લોખંડના સળિયાની $20°C$ તાપમાને $10 cm$ લંબાઈ છે. $19°C$ તાપમાને લોખંડના સળિયાની લંબાઈ .......(લોખંડ માટે $\alpha = 11 = 10^{-6} C^{-1}$)
A
$11 ×10^{-6} cm$ વધશે.
B
$11 ×10^{-6} cm$ ઘટશે.
C
$11 × 10^{-5} cm$ ઘટશે.
D
$11× 10^{-5} cm$ વધશે.
Solution
સળિયા માટે, $l = l_0 (1 + \alpha \Delta T)$
$10 = l_0 (1 + 20 \alpha) ……(1)$ અને $l' = l_0 (1 + 19 \alpha) ……(2)$
સમીકરણ $(2)$ અને સમીકરણ $(1)$ નો ગુણોત્તર લેતાં,
$\frac{{{l}'}}{{10}} = \frac{{1 + 19\alpha }}{{1 + 20\alpha }} = \frac{{1 + 19(11 \times {{10}^{ – 6}})}}{{1 + 20(11 \times {{10}^{ – 6}})}}\,\,\,\,\therefore \,{l}' = 9.99989\,\,cm$
લંબાઈમાં થતો ઘટાડો $\Delta l = l – l' = 10 – 9.99989 = 0.00011 cm = 11 × 10^{-5} cm$
સળિયાની લંબાઈ $11 ×10^{-5} cm$ જેટલી ઘટશે.
Standard 11
Physics
Similar Questions
hard